by puneet sarkhedi ✓ · 9 May 2022
નિશાળ હમણા જ છુટી હતી, છોકરાવનું ધણ હડી કઢીને સ્કુલનો ઝાંપો વળોટી ગયું અને એમાંથી પાંચ છ આળવિતરા છોકરાઓનું ટોળુ એક જાડા, ગોળમટોળ, માંડ માડ ચાલી શકતા છોકરા પાછળ ઉપરોક્ત હુરીયો બોલાવતુ ગામ ભણી ચાલ્યું,
Loading comments…
Loading comments…