by Dhaval Limbani ✓ · 7 Mar 2021
હા તને તો કેમ કાંઈ ખબર જ ના હોય એમ તુ વાત કરે છે. મને ખબર પડી કે તારા ઘરે પૂજા આવી હતી અને તે મને કીધું પણ નહી.મને ભૂલીને તું તો રહ્યો હશો ને પૂજા સાથે આખો દિવસ. કોણ જાણે એકબીજા સાથે શું શું કર્યું.
Loading comments…
Comments
Loading comments…