by anjana Vegda ✓ · 21 Dec 2020
'એ ચીસાચીસ મને સંભળાય છે. એ કહે છે, ક્યાં છે તું ? એક વાર પકડાય જા. એની આંખો પર પટ્ટી બાંધેલી હતી. ને હું આમતેમ ભાગતી હતી. એ મને પકડવા ફાફા મારતો ને બોલતો. મારી નજીક આવતા હું ચીસાચીસ કરીને ભાગી જતી.'
Loading comments…
Loading comments…