by ansh khimatvi ✓ · 5 Apr 2020
''પપ્પા,મારે આ પૈસા દાન કરવા છે. મારે પણ દેશની મદદ કરવી છે એટલે મેં નક્કી કર્યું છે કે મારે સાઈકલ નથી લાવવી. અને આ પૈસા મારે પંચાયતમાં જઈ જમા કરાવવા છે.'
Loading comments…
Loading comments…