by Sanjay Rathod ✓ · 2 Jun 2022
'બધા દેવતાઓ ઋષી દધીચીનાં હાડકાં લયને દેવ શિલ્પકાર વિશ્વકર્મા પાસે ગયા અને વિશ્વકર્માએ એ હાડકાથી વજ્ર નામનું અસ્ત્ર બનાવ્યું. પછી બધા દેવતાઓએ વૃતાસુર સામે આક્રમણ કર્યું અને વૃતાસુરને હરાવ્યો.
Loading comments…
Loading comments…