by Shraddha Bhatt ✓ · 31 Aug 2017
ભારતીય સેનાનો જવાન માભોમની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ ત્યાગીને ફરજ બજાવે છે. એ પણ એક સામાન્ય માનવીની જેમ પોતાના પરિવાર માટે ઝૂરે છે, પણ ક્યારેય એ વ્યક્ત નથી કરી શકતો. અહીં એવા જ એક પિતાની લાગણીને વાચા આપવાની કોશિશ કરી છે.
Loading comments…
Comments
Loading comments…