by PRAVIN MAKWANA ✓ · 31 Jan 2022
'જેને પણ પકડી રાખીએ છીએ એ પીડા આપે છે. છોડી દેતા શીખીએ તો સુખી થઈ શકીએ, પણ આપણે સંઘરાખોર છીએ, બધું જ સાચવી રાખીએ. ભરી રાખીએ મનમાં. આપણું મન ભંગારખાનું બની જાય, ઉકરડો બની જાય, જન્ક યાર્ડ બની જાય છે
Loading comments…
Loading comments…