by Rupal Sanghavi "ઋજુ" ✓ · 6 Feb 2022
"બેન! આપણે બધાને સમજાવીશું કે પતંગ ખુલ્લા મેદાનમાં અને કાચી દોરીથી ઉડાડે. આટલું થઈ શકે તો પણ અડધી સમસ્યા દૂર થઈ જાય. બાકી ઘાયલ પંખીઓ માટે સારવાર અને સેવા કેમ્પ ખોલી શકાય."
Loading comments…
Loading comments…