by Arun Gondhali ✓ · 1 Jul 2022
પત્રમાં પુત્રી કંકુવાળી હાથની છાપ પિતાને મોકલતી (કુશળ મંગળનો કોડ હતો એ) તો કોઈકવાર પત્રના અક્ષરો પાણીથી ફેલાયેલાં, પસરેલા જણાય તો માં બાપનાં હૈયે તિરાડ પડતી, જાણે પુત્રીના આંસુઓ પત્ર પર ન પડ્યા હોય ?
Loading comments…
Loading comments…