by Aniruddhsinh Zala ✓ · 27 May 2022
'ચાંદનીને પત્ર મળતાં જ તેની ખુશીનો પાર ન રહયો અને તે રાજનાં હદયનો ભાવ વણબોલ્યે જ સમજી ગઈ પણ મર્યાદાની ઓઢણી એવી ઓઢેલી હતી કે સરસ પોસ્ટકાર્ડ લખ્યું પણ શરમમાં પોસ્ટ ન કરી શકી કે ન ફોન પણ કરી શકી.'
Loading comments…
Loading comments…