by Leena Vachhrajani ✓ · 9 Apr 2020
'તાજમહાલની મુલાકાત અને એ વખતે પાપાના ચહેરા પર સાજા થઇને ફરવા નીકળવાનો આનંદ હતો. પણ, મમ્મીના ચહેરા પર શાહજહાં-મુમતાઝના વિયોગની વ્યથા સ્પષ્ટ વાંચી શકાતી હતી.'
Loading comments…
Loading comments…