by Minakshi Jagtap ✓ · 21 Jun 2022
'પપ્પાએ તો મને ઠપકો આપીને છોડી દીધી. પણ મમ્મીએ મને બરાબર ધોઈ નાખી. એ દિવસ મને હજુ પણ યાદ છે. અને તે દિવસનો મને હજુ પણ ખેદ છે. એ દિવસને હું યાદ કરું છું તો હજુ પણ મને મારા મૂર્ખતા બદલ ખૂબ ગુસ્સો આવે છે
Loading comments…
Loading comments…