by Alpesh Barot ✓ · 11 Jul 2019
ખુલ્લી જગ્યામાં કિંમતી મૂર્તિ, સોના ચાંદીના આભૂષણો, માનવ હાડપિંજરો, અને કેટલું બધું હતું. જેમ જેમ આગળ અંદર તરફ જતા, તાપમાનમાં ભારે ભરખમ વધારો થઈ રહ્યો હતો. કેટલાક હાડપિંજર બેઠેલી અવસ્થામાં હતા.
Loading comments…
Loading comments…