by 'Sagar' Ramolia ✓ · 24 Oct 2021
'મગન તો લાડી પાસે ગયો ! મગને કંઈક પૂછયું તો લાડી બોલી, ‘‘ઊં, ઊં!’’ મગને ઘૂંઘટ ઊંચો કર્યો તો લાડીની આંખ અને મોઢું જોઈને તે ચક્કર ખાઈને પડી ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે સીધો પરભાગોર પાસે પહોંચ્યો.
Loading comments…
Loading comments…