by Kalpesh Patel ✓ · 4 Dec 2020
'એનો એક હાથ ખાટલાની ઈસ પર ઢળેલો પડયો હતો. હાથની નીચે પ્યાલો ઢોળાયેલો પડયો હતો. પ્યાલામાંથી ઢોળાયેલું લીલું કાચ જેવુ પ્રવાહી એ પાણી નહોતું દીસતું. જીવાને ફાળ પડતાં એ સવલી તરફ ધસ્યો.'
Loading comments…
Loading comments…