by નવીન મોદી ✓ · 15 Feb 2022
'તમે સંમત થતાં સઘળા ફરી ઉપવનમાં આવ્યા. મને અચરજ થયું કે મિત્રોએ વર્ણવેલી એવી જ પૂર્ણ વસંત ત્યાં ખિલેલી હતી. હું ખોટો ઠર્યો. પરંતુ તમે સાથે હતા તેથી ખોટા ઠર્યાનો પણ મને આનંદ થયો.'
Loading comments…
Loading comments…