by Hardik Parmar ✓ · 25 May 2022
"સૌથી પહેલો આભાર મારા મમ્મી પપ્પાનો જેમને મને દરેક પરિસ્થિતિમાં મદદ કરી અને ખાસ તો શ્રેય એમને ફાળે જાય છે જેણે મને મારી ગરીબીના કારણે છોડી બીજા સાથે લગ્ન કરી લીધા." દિવ્યેશે જવાબ આપ્યો.
Loading comments…
Loading comments…