by Jyoti Gohil ✓ · 13 Apr 2021
'પ્રણવ અને રિતિકા ત્યાંથી પ્રણવની કારમાં નીકળે છે. પ્રણવ અને રિતિકા આમ્ તો છેલ્લાં બે મહિનાથી રિલેશનશીપમાં હતાં. અને એકબીજાનાં પ્રતિસ્પર્ધી પણ ! બન્નેને એકબીજા સિવાય કોઈ જ હરાવી શકે એમ ન હતું.'
Loading comments…
Loading comments…