by Prashant Subhashchandra Salunke ✓ · 17 Apr 2020
'આકાંક્ષાને જુલી પર બરાબરની ખીજ ચઢેલી. અચાનક એની નજર સામે પડેલા ફ્લાવર પોટ પર ગઈ. જુલીની પીઠ પોતાની તરફ છે એ જોતાં એ ધીમેથી ઉભી થઇ ફ્લાવરપોટ પાસે ગઈ. ફ્લાવરપોટને હાથમાં ઉઠાવી.
Loading comments…
Loading comments…