પોતાના જીવનસાથી સાથે વફાદાર રહેલા બે લોકો જયારે પોતાના અધૂરા રહી ગયેલા પ્રેમનો એકબીજા સામે એકરાર કરે છે ત્યારે લોકો આ સમ્બન્ધ ને બહુ ખરાબ નજરે જોતા હોય છે પણ હું કહું છું શું એકબીજા સાથે માત્ર વાત કરવાથી જો દુઃખ હળવું થતું હોય, તમને ખુશી મળતી હોય તો શું આ કોઈ અપરાધ છે?
Loading comments…