
પ્રેમ જો દિલથી અને સાચો હોય તો કોઈ દિવસ નિષ્ફળ થતો નથી અને જો ટાઇમપાસ હોય તો ક્યારેય કોઈના દિલમાં રહેતો નથી. કોઈની સાથે ટાઇમ પાસ કરવા ક્યારેય પ્રેમ કરશો નહિ કેમ કે દિલ તોડીને કોઈ આજ સુધી આબાદ થયું નથી. કોઈને દુ:ખ પહોંચાડી તમને તો નિરાંતે ઊંઘ આવી જશે પણ ક્યારેક વિચારજો જેને દુ:ખ થયું છે તે શું નિરાંતે ઊંઘી શક્યા હશે ? જો તમારું દિલ આ વાત સમજી જાય તો માની લો કે તમે કોઈને દુ:ખી ન કરી શકો.
Loading comments…