by Kantilal Hemani ✓ · 10 May 2020
'વિક્રમનો સંપૂર્ણ ઉછેર વ્રજલાલ ભાઈએજ કરેલો. આજ્ઞાકારી અને વિવેકી પુત્ર એના જીવનનું આવું મહત્વનું કામ વડીલોને પૂછ્યા વગર કરે , આ કામના પડધા તો પડવાના, આવા અનેક વિચારો માલતીબેનને ઘેરી વળ્યા.'
Loading comments…
Loading comments…