by Varsha Bhatt ✓ · 10 Feb 2022
પ્રેમ હાથમાં કલર લઇને પાંખીની નજીક આવ્યો. અને પાંખીનાં બંને ગાલ પ્રેમથી રંગી દીધા. પાંખીએ પણ હાથમાં રહેલી પિચકારીથી પ્રેમને પુરો રંગી દીધો. ન કોઈ સવાલ, ન કોઈ જવાબ
Loading comments…
Loading comments…