120Log inSign up
Story · Romance

પ્રેમનો સ્વીકાર

by Rupal Sanghavi "ઋજુ" ✓ · 16 Feb 2022

188Reads
2Likes
4Min read

હું તને લેવા આવી છું. હવે તું આવીને બધું સંભાળી લે એટલે મને સંતોષ થાય. શ્રીકાંત બહુ બીમાર પડી ગયો છે. એના ઓરડામાં જ પડ્યો રહે છે. ક્યાંય જતો આવતો નથી, કોઈને મળતો નથી. અંદરને અંદર શોષવાયા કરે.

Loading comments…

પ્રેમનો સ્વીકાર · StoryMirror