by Manishaben Jadav ✓ · 22 Nov 2021
'સગપણને એક દિવસની વાર છે. સાંજનો સમય છે. ઘરના બધા જ સભ્યો જમીને ફી થયા. અનામિકા બધાના સુવાની રાહ જુએ છે.પરંતુ બધા જ સભ્યો સગપણની તૈયારી માટે ભેગા થઈ વાત કરે છે. સમય વીતતો જાય છે. અનામિકા રાહ જુએ છે.'
Loading comments…
Comments
Loading comments…