by Manishaben Jadav ✓ · 22 Nov 2021
અનિરુદ્ધ અનામિકાના વોર્ડમાં જાય છે. અનામિકાને ખૂબ લાગ્યું છે. તેનો ચહેરો આંખો લોહીલુહાણ થઈ જાય છે. તેના શરીરમાંથી લોહી બંધ થવાનું નામ લેતું નથી. અનામિકાને જોતા જ અનિરુદ્ધ તેને ઓળખી જાય છે.
Loading comments…
Loading comments…