by Shraddha Bhatt ✓ · 3 Aug 2017
કાશ્મીર! આ નામ લેતાંની સાથે જ બીજું એક નામ અનાયાસે જ બોલાઈ જાય, આતંકવાદ.. આ વાર્તા છે કાશ્મીરનાં એક એવા જ આતંકીઓથી ત્રસ્ત વિસ્તારમાં આકાર લેતી એક પ્રણયકથાની. પ્રેમ અને નફરત – આ બન્નની જંગમાં કોણ જીતશે? નિર્દોષ ચાહત કે પછી કપટી આતંક રૂપી નફરત?
Loading comments…
Loading comments…