by 'Sagar' Ramolia ✓ · 11 Nov 2021
પણ તમે મારી વાત તો પૂરી સાંભળતા જ નથી. જો જાદુ શીખવો જ હોય, તો 'મનને માળવે રાખશો' તો નહિ ચાલે. આપણા મન ઉપર આપણો કાબૂ હોવો જોઈએ. મનથી નક્કી કરી લીધા પછી તે છોડવાનું નહિ. આપણે પેલા અર્જુનની જેમરહેવાનું.
Loading comments…
Loading comments…