by nidhi nihan ✓ · 19 May 2020
'મીરા માધવને એક કુમળુ ફુલ સોપી જીવન સફરથી અચાનક રુકસ્ત થઈ ગઈ હતી. માધવની યાદીમાં હ્રદયમાં મીરા આજ પણ શ્વાસ લે છે જ્યાં કોઈ પરીવર્તનનો પવન અસર કર્યો જ નથી.'
Loading comments…
Loading comments…