by Vandana Patel ✓ · 24 May 2022
અમે તેર માર્ચના રોજ આવ્યા હતા. અમે અમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામેથી જ જાણ કરી હતી. એ સરકારી દવાખાનેથી આવીને અમારા ઘરની બહાર બોર્ડ મારી ગયા કે "મા-દીકરો દેખરેખ હેઠળ છે."
Loading comments…
Comments
Loading comments…