by Sandhya Chaudhari ✓ · 20 Aug 2020
એક વખત પ્રેમની અનુભૂતિ થઇ જાય પછી તો સ્વર્ગ હાથવેંત જ છેટું લાગે. બસ એનાજ વિચારો એના જ ખ્યાલો અને એની સાથે જ વાત કરવાની અને મળવાની ચાહના. શ્યામલીના મનમાં પણ સમીર માટે કંઈક આવી જ લાગણી થઈ.'
Loading comments…
Loading comments…