by Sandhya Chaudhari ✓ · 22 Aug 2020
'પ્રિય અથવા પ્રિયતમ લખું તો તું ચોક્કસ જ હસીશ અને મને પાગલ સમજીશ. વળી એ સંબોધન કેટલું જુનવાણી લાગશે ! હું તને 'મારી ચાહત' કહીને સંબોધી શકું એટલો હક મને આપીશ ?'
Loading comments…
Loading comments…