by RAVINABEN RABARI ✓ · 18 Feb 2021
'બધા લોકો નદી કિનારે ભેગા થઈ ગયા. બધાએ ભગા થઈને રાજકુમારને નદીના પાણીમાંથી બહાર કાઢ્યા. પણ ખુબ મોડું થઈ ગયું હતું. રાજકુમાર પાણી પી જવાથી મૃત્યુ પામ્યા હતા. આખું ગામ નિરાશ થઈ ગયું.'
Loading comments…
Loading comments…