by Vimal Soneji ✓ · 10 Mar 2021
'બધી દિશામાંથી આવતા અનેક જુદા જુદા અવાજોની પરખ અત્યારથી જ કરવી છે અને તેની દિશા પણ. અને ચાલતી વખતે પગલા ગણવાની પ્રેકટીસ કે કેટલા પગલા પછી કયું ફર્નિચર પડ્યું છે, ને કેટલા પગલા ચાલીને રસોડું આવે છે.'
Loading comments…
Loading comments…