by Bhajman Nanavaty ✓ · 5 Jan 2020
'મનમાં પહાડો પાસેથી ચટ્ટાન જેવી હિંમત એકઠી કરી લાવ્યો હતો. બસ હવે તો ધડાકો કરીજ નાખવો છે ! ઘેર પહોંચતાં જ માએ સમાચાર આપ્યા, “સામેવાળા મેહતાભાઇની બદલી સુરત થઈ.'
Loading comments…
Loading comments…