by Neeta Kotecha ✓ · 1 Sept 2017
એણે ત્યારે સુધાની આંખોમાં ચમક જોઈ... અને એને પોતાને પણ એમ થયું કે એણે એક સ્ત્રીનું માન વધાર્યું હતું. હવે વિનય કોઇ દિવસ એને કંઈ કહી નહીં શકે...
Loading comments…
Loading comments…