by Khyati Thanki ✓ · 17 Apr 2021
'દુનિયા જેમ વિચારે તેવું જ વિચારે તો અનેરી કેમ કહેવાય ? નાનપણથી જ અનેરી વિચારે અનેરું, વાણી અનેરી, ને વર્તન પાછું અનેરું. મમ્મી પપ્પા કાયરેક હરખાય કયારેક વિચારે પણ ચડી જાય.'
Loading comments…
Loading comments…