by Khyati Thanki ✓ · 4 May 2021
'અનેરીને અનિકેત સરની વાતોમાં અલગ જ નિખાલસતા અનુભવાઈ, જે અનેરીની આંખમાં ચમક આપી ગઈ. સવારે કોલેજ આવી અને અત્યાર સુધીમાં તેના મનમાં કંઈક અલગ જ બદલાવ આવી ગયો મનને ગમવા લાગ્યું.'
Loading comments…
Loading comments…