by Dina Vachharajani ✓ · 25 May 2020
સીધી-સાદી મારી વાઇફને તો કહી દઉં ! નહીં તો ભૂખી-તરસી મારી ચકી મારી રાહ જોયા કરશે. આલોકે ફોન કરી મીશાને કહી દીધું કે એની ટૂર બે દિવસ લંબાઈ ગઇ છે ને અરજન્ટ મીટીંગ માટે એ આજે દિલ્હીથી અમદાવાદ પહોંચી ગયો.
Loading comments…
Comments
Loading comments…