by urvashi makwana ✓ · 9 Mar 2021
'તને કેમ આટલી વાર લાગી જલદી કર બીજા કામ પણ બાકી છે." પલકનો અવાજ સાંભળીને મને વધુ ગુસ્સો આવ્યો કેમ કે હું મારો ગુસ્સો જાહેર કરી શકતો નહોતો. મેં બેડ પરથી ઊભા થઈને બધું સરખું કરવા માંડ્યું.'
Loading comments…
Loading comments…