by Kinjal Pandya ✓ · 16 Jul 2019
રાધા કૃષ્ણના પ્રેમ જેવો અમારો પ્રેમ પણ પવિત્ર જ છે. હા એ સપનામાં આવી મને પળ પળ સાથે હોવાનો અહેસાસ અપાવી રહ્યો છે. તનડા જુદા અને મનડા એક છે. બસ હવે મારી એક જ ખ્વાહિશ છે શ્યામમાં સમાય જવાની.
Loading comments…
Loading comments…