by Nisha Shah ✓ · 3 Nov 2017
રેતપિપૂડીએ શોધી શોધીને ઘણા છીપલાં ભેગાં કર્યાં. પણ મોતી ના દેખાયું. ઘણી વાર તો બૂચારી સમુદ્રનાં ફિણને મોતી સમજી પકડવા દોડે.
Loading comments…
Loading comments…