by Kaushik Dave ✓ · 12 Oct 2020
'શહેરથી દૂર આવેલા એક ફાર્મ હાઉસની બહાર બે લાશ મળી છે. જેને જંગલી કૂતરો એ ચુથી નાંખી છે. એ બે લાશના હાથમાં કોઈ યુવતીના વસ્ત્ર નો ટુકડો હતો તપાસ કરતા ફાર્મ હાઉસની પાછળ ખોદકામ કરતા લાશ પણ મળી.'
Loading comments…
Loading comments…