by Hardik Parmar ✓ · 19 May 2022
"પેરાનોર્મલ એક્ટિવિટી" પર રિસર્ચ કરતાં રાહુલને આજે એક નવી જગ્યાની માહિતી મળી હતી અને ત્યાં જવા તે ખૂબ જ ઉત્સુક હતો. તેના ઘરના લોકોને તેનું આ કામ પસંદ નહોતું પણ રાહુલ કોઈની વાત ધ્યાન પર ન લેતો.''
Loading comments…
Loading comments…