by Pratik Goswami ✓ · 18 Aug 2017
એક પિતાની વધુ માર્ક્સ લાવવા માટેની ઘેલછાનો જે કરૂણ અંત આવે છે એ ખરેખર હૃદયદ્રાવક છે. જો બાળકનું મૂલ્યાંકન તેની માર્કશીટ પરથી કરવાનો સિલસિલો આમ જ ચાલુ રહ્યો તો તે એક દિવસ જરૂર સમાજનું પતન નોતરશે.
Loading comments…
Comments
Loading comments…