by Drankit Patel ✓ · 12 Aug 2017
ઢળતી સાજ અને જુન મહિનાનો ઉકળાટ. એક ખેડુત એના દિકરા સાથે ખેતરેથી ઘર તરફ પાછો વળી રહ્યો હતો. ખેતરમા કંઈક કામ શીખવામા નિષ્ફળ થતા એ દિકરાને આજે ઠપકો મળ્યો હતો. હતાશ ચહેરે અને નિરાશ ચાલે એ ઘર તરફ જતો હતો એના પિતા સાથે.
Loading comments…
Loading comments…