by PRAVIN MAKWANA ✓ · 5 Dec 2021
તન્ના એક કર્મશીલ સર્જક છે. લેખન સાથે સતત કર્મ કરવામાં માને છે. તેઓ નિયમિત રીતે બાળવાંચન શિબિર, વ્યાખ્યાન ઉપરાંત જુદા જુદા સાહિત્યિક કાર્યક્રમો પણ યોજે છે. અનેક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે.
Loading comments…
Loading comments…