by Parul Desai ✓ · 29 Jul 2017
ઋણ. આપણે સૌ કોઇ ને કોઇ ના ઋણી હોઇએ છીએ. આપણે સફળતા ના શિખર પર બિરાજમાન હોઇએ ત્યારે આપણા પરિશ્રમ સાથે અન્ય ના સાથ અને સહ્કાર પણ જોડાયેલા હોય છે એ ભૂલવુ ન જોઇએ. જિવનમા જો અન્ય નુ ઋણ ચૂકવવાની તક મળે તો તેનો ઉપયોગ કરવો જ જોઇએ.
Loading comments…
Loading comments…