by Aniruddhsinh Zala ✓ · 19 Feb 2022
"બાપુ કાજુડી મળી ગઈ. " કહીને દોડ્યો પણ કાજુડી ઢીચણ સુધી ધૂળમાં દબાયેલ હતી માથું બે પગ વચ્ચે દબાયેલું મરેલાં જેવી લાગતાં કાનીયો હિંમત હારીને કાજુડીના પગ પાસે ઢીચણીયે પડી રડવા લાગ્યો.
Loading comments…
Loading comments…