by Dharmesh Gandhi ✓ · 30 Aug 2017
આ તે કંઈ જિંદગી છે..? બસ હવે તો નથી જીરવાતું. એનાં ભીનાં હોઠનો સ્પર્શ દેવના હૃદયમાં હંમેશા સ્પંદનો જગાડતો. દરવાજે લટકીને નાટક શેનાં માંડ્યાં કરે છે રોજના ? સુસવાટા મારતા પવન સામે દિશાએ આજે બાથ ભીડી લેવાનો આખરી મનસૂબો બનાવી લીધો હતો...!
Loading comments…
Loading comments…